મોદી સરકાર ફરી એક વાર સસ્તુ સોનું વેચી રહી છે. જો તમે સોનામાં રોકામ કરવા માગો છો તો 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં તમારી પાસે એક સારો મોકો છો. સોવરેન ગોલ્ડ બ્રાંડ (સુવર્ણ બ્રાંડ) માટે સોનાની કિંમત 5,104 પ્રતિ ગ્રામ નક્કી કરાઈ છે. ભારતીય રિઝર્વ બેંકે આ અંગે જાણકારી આપી છે. જણાવી દઈએ કે, આ ગોલ્ડ તમને ફિઝિકલ રૂપે નહીં મળે.

ગોલ્ડ

આ રીતે નક્કી થાય છે કિંમત

સોવરેન સુવર્ણ બોન્ડ સ્કિન 2020-21 એક્સ શ્રૃંખલા ખરીદીના 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2021 સુધી ખુલશે. રિઝર્વ બેંકે કહ્યું કે, બોન્ડની કિંમત 5,104 રૂપિયા પ્રતિગ્રામના સ્તરે બેસે છે. બોન્ડનું મૂલ્ય ખરીદીના સમય (6-8 જાન્યુઆરી 2021) પહેલા ત્રણ કારોબારી દિવસોમાં 999 % શુદ્ધતા વાળું સરળ સરેકાશ બંધ ભાવ પર આધારિત છે.

50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ

કેન્દ્રીય બેંકે આગળ કહ્યું કે, સરકારે RBI સાથે વિચારણા સાથે, ઓનલાઈન આવેદન કરનાર રોડાણકારોના મૂલ્ય પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં આવેદનોં માટે ચૂકવણી ડિઝીટલ માધ્યમ દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, એવા રોકાણકારો માટે સુવર્ણ બોન્ડની કિંમત 5,054 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

સોના

આ પહેલા નવમી શ્રૃંખલાના સુવર્ણ બોન્ડની કિંમત માટે 5,000 રૂપિયા પ્રતિ ગ્રામ ભાવ રાખવામાં આવ્યો છે. આ નિર્ગમ 28 ડિસેમ્બર, 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી ખુલ્લુ હતું. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015માં શરૂ કરાઈ હતી. જેનો ઉદ્દેશ સોનાની માંગને ઓછી કરવાનું હતું અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતા ઘરેલુ બચતના એક ભાગને નાણાંકીય બચતમાં બદલવા માટે કરવામાં આવ્યું હતું.

અહીંથી ખરીદી શકો છો ગોલ્ડ બોન્ડ

SGBના દર આવેદન સાથે રોકાણકારનું PAN જરૂરી છે. સુવર્ણ બોન્ડ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, નામિત ડાકઘર, અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજના માધ્યમ દ્વારા વેચવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here