વૈશ્વિક બજારમાં લેવાલી વેચવાલીમાં નરમાશ આવતા તેની અસર સ્થાનિક શેરમાર્કેટમાં જોવા મળી છે. તેથી સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા મોટો કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ −549.49 પોઇન્ટ એટલે 1.11% ટકાના ઘટાડા સાથે 49,034.67 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી −161.90 પોઇન્ટ એટલે 1.11% ટકાના ઘટાડા સાથે 14,433.70 પર બંધ રહી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here