રાજ્યમાં સીએમ અને નાયબ મુખ્યપ્રધાન અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રસીકરણનો પ્રારંભ કરાવવાના છે. રાજ્યભરમાં કુલ 161 સેન્ટર પરઆજે રસી આપવાનો પ્રારંભ થવાનો છે. જેમાં અમદાવાદમાં 21 સેન્ટર તૈયાર કરાયા છે. જ્યાં સૌ પ્રથમ સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવામાં આવશે.

અમદાવાદના રસીકરણના કેન્દ્રો

 • એસવીપી હોસ્પિટલ
 • શારદાબહેન હોસ્પિટલ
 • એલ.જી. હોસ્પિટલ
 • વી.એસ. હોસ્પિટલ
 • સોલા સિવિલ હોસ્પિટલ
 • એસએમએસ હોસ્પિટલ
 • સી.એચ. નગરી મ્યુ. આઈ હોસ્પિટલ
 • જીસીઆરઆઈ સિવિલ હોસ્પિટલ, અસારવા
 • એમ.જે. ઈન્સ્ટિટ્યૂટ આેપ્થલ સિવિલ
 • કીડની ઈન્સ્ટિટ્યૂટ, સિવિલ
 • ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, સિવિલ
 • ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ
 • યુ.એન. મહેતા હોસ્પિટલ
 • કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, અસારવા
 • કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ચાંદખેડા
 • કોમ્યુનિટી હેલ્થ સેન્ટર,સરખેજ
 • કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, રખિયાલ
 • કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સાણંદ
 • પીએચસી-જેતલપુર
 • પીએચસી-મણિપુરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here