ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 કાયદાને એક મહિનો આજે પૂરો થયો છે. આ કાયદાને લઇ અરવલ્લી જિલ્લામાં કલેક્ટર કચેરીમાં અગિયાર અરજીઓ આવી છે.

ભૂમાફિયા

સૌથી વધારે મેઘરજ તાલુકામાં સાત અને મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર તાલુકામાં એક એક અરજી મળી છે. રાજ્ય સરકારે 16 ડિસેમ્બર 2020 ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 કાયદો અમલી કર્યો હતો. આ કાયદા અન્વયે ગેરકાયદે જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં જિલ્લાની કમિટી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here