આધારકાર્ડ યુઝર્સ ધ્યાન આપે. હવે સરળતાથી પોતાના મોબાઈલ પર આધારકાર્ડથી જોડાયેલ અપડેટ કરી શકો છો. UIDAIએ એની વ્યવસ્થા કરી છે. એને લાગુ થવાથી તમારે સેન્ટર પર નહિ જવું પડે.

અપડેટ પ્રક્રિયા

આધારકાર્ડ

આધારકાર્ડ ઉપભોક્તાએ પોતાના સ્માર્ટફોનથી કાર્ડનું અપડેટ કરવા માટે સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જય પ્રોસીડ ટુ અપડેટ પર ક્લિક કરવું પડશે ત્યાર પછી યુઝર્સ સરળતાથી આધાર અપડેટ માટે જરૂરી જાણકારી ભરી શકે છે. જાણકારી ભર્યા પછી એક કેપ્ચા ભરવું પડશે. ત્યાર પછી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓપિતી ભરવો પડશે

આ વસ્તુઓનું કરાવી શકો છો અપડેટ

મોબાઈલ ફોનથી યુઝર્સ નામ, જન્મતિથિ અને ભાષાને ઓનલાઇન અપડેટ કરી શકે છે એ ઉપરાંત અન્ય તમામ વસ્તુ અપડેટ કરાવવા સેન્ટર જવું પડશે. મોબાઈલમાં બાયોમેટ્રિક અપડેટનું કારણ નહિ હોય.

સિક્યોરિટીનું નહિ રહે ટેન્શન

મોબાઈલથી આધાર અપડેટ કરાવવા પર સિક્યોરિટીનું ટેન્શન નહિ રહે. સાથે જ સમયનો પણ બચાવ થાય છે. યુઝર્સે આધારકાર્ડ કેન્દ્ર પર પણ નહિ જવું પડે. જો કે આમ માત્ર નાના-મોટા જ અપડેટ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here