પુણેની SIIની નવી ઈમારતમાં ટર્મિનલ ગેટ-1 પર આગ લાગી

  • પુણેમાં SSIની નવી ઈમારતના ટર્મિનલ ગેટ-1 પર આગ લાગી

ભારતમાં કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ બનાવતી સિરમ ઈન્સ્ટિટ્યૂટમાં આગ લાગી છે. આ આગ પુણેની SSIની ઈમારતમાં લાગી છે. ઘટના સ્થળે 5 ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here