હાલ જ CM રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમલન નામ આપ્યું છે. ત્યારે ભારતમાં સૌથી વધુ ખેતી કરતા ખેડૂત ગુજરાતના ખેડૂતો વિશે અને કાલના ડ્રેગન ફ્રૂટ અને આજના કમલમની ખેતી વીશે જાણીએ.

  • કચ્છમાં કમલમનો (ડ્રેગન ફ્રૂટ)ની સફળ ખેતી 
  • વિયેતનામથી પણ અલગ ટેક્ટોલોજી સાથે ખેતી 
  • કચ્છના કમલમનો દેશભરમાં ડંકો

ક્યાં ક્યાં થાય છે આ ફળની ખેતી

ભુજ તાલુકાના માનકુવા, કોડકી, નારાણપર, માધાપર, કેરા, ફોટડી, અંજાર, અબડાસા, માંડવી, મુંદ્રા, નખત્રાણા, ભચાઉ, રાપર સહિતના તાલુકાઓમાં કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી થવા લાગી છે. હાલમાં બજારમાં આ ફળના ભાવો વધુ છે. 

કચ્છ રણ હોય કે કચ્છી કળા તરીકે વિશ્વફલક પર જાણીતો છે.   કુદરતને ખોળે શુદ્ધ વાતાવરણમાં અતિ રળિયામણી દેખાતું આ ખેતર કચ્છના અજાર તાલુકાના વાવડી ગામના હરેશભાઈની છે. તે હવે વિદેશમાં ઉગતા કમલમ કચ્છમાં વાવી રહ્યા છે. તેઓ કમલમ વાવેતર કરી રહ્યા છે. હરેશભાઈ વાડીમાં ઉગતા કમલમ ફૂટ વિદેશમાંથ તેમણે બિયારણ તૈયાર કર્યું  છે. આજે તેમણે આખા ખેતરમાં ખારેક સાથે સાથે કમલમનું પણ વાવેતર કર્યું છે. વિદેશમાં ઉગાડતા કમલમમાં ઉગતા ડ્રેગન કરતા અનોખી સીસ્ટમ વિકસાવી જેના કારણે આજે હરેશભાઈએ ઉગાડેલી કમલમ વાવેતર ટેક્નોલીજી વિકસિત દેશોમાં ટક્કર મારે તેવી છે. 

વિયેતનામ થતા પ્લાસિક પ્લાસ્ટિક પાઈપના પોલમાં બદલે સિમેન્ટ પોલ બનાવીને કમલમનું વાવેતર કર્યું
 
વિશ્વમાં જે દેશોમાં આ ફળનું ઉત્પાદન થાય છે. તેમાં વિયેતનામનું ટોચ પર છે. ત્યાં હજારો  હેક્ટર જમીનમાં લાખો ટન ફળનું ઉત્પાદન થાય છે. જે મોટા ભાગે ચીન, સીંગાપોર, યુરોપના દેશો, અમેરીકા, જાપાન, કેનેડા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં નિકાસ થાય છે. જો કે વોઇદેશ્નોઇ ટેકનોલોજી પરિચય કેળવીને કચ્છના હરેશભાઈએ અનોખી તેક્નોલીજી વિકસાવી તેમાં તેમને ચીનમાં થતા પોલ અને વિયેતનામ થતા પ્લાસિક પ્લાસ્ટિક પાઈપના પોલમાં બદલે સિમેન્ટ પોલ બનાવીને કમલમનું વાવેતર કર્યું  છે. 

ડ્રેગનને હવે કમલમ નામ પણ આપવામાં આવી

ભારત સર્વ પ્રથમ કેરલાના ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ખેતી આજ થી પાંચ સાત વર્ષ પહેલા શરૂ કરી હતી. આ ઉપરાંત હવે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં આ પળની બાગાયતી ખેતી વધી રહી છે. તેમજ  ગુજરાતનો  કચ્છમાં તેનો સર્વપ્રથમ પ્રયોગ થયો.  ભારતમાં અને તેમાં ગુજરાતમાં સાહસિક ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શરૂ કર્યું છે. તેમના અનૂભવ પ્રમાણે આ ફળ સારો નફો રળી આપે છે. આજે ડ્રેગનને હવે કમલમ નામ પણ આપવામાં આવી રહ્યું છે. https://www.youtube.com/embed/xHAeZfsZxvk?enablejsapi=1&origin=https%3A%2F%2Fwww.vtvgujarati.com

કમલમના ફાયદા
 

  • કમલમ ફ્રુટ હવે ગુજરાતમાં ઘણા ખરા પ્રગતીસીલ ખેડૂતો ઉગાડી રહ્યા છે.
  • આ ફળથી આરોગ્યલક્ષી ફાયદાના અને તેના પલ્પમાં થી જ્યુસ બને છે. જે ડાયબિટીશ-બીના દર્દીઓ માટે ફાયદાકારક છે. કેમકે  તે મધુપ્રમેહ મટાડતું નથી. પરંતુ લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે.
  • તેમજ કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રાખે છે. તે હ્રદયની બિમારી ઘટાડે છે.
  • હેમોગ્લોબિનનું જોખમ ઘટાડે છે.
  • વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધારો કરતા કમલમ કોરોના મહામારીમાં  માગ વધી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here