ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહની બોર્ડ એક્ઝામને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાને લઈ જાહેરાત
  • 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે 
  • શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે

રાજ્યમાં હાલ ગાઈડલાઈન સાથે અમુક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ એક પછી એક કોરોનાના કેસ પણ નોંધાઈ રહ્યા છે જો કે, સામે પક્ષે કોરોનાની રસી ગોતાઈ ગઈ છે અને રસીકરણના કાર્યક્રમ પણ શરૂ થઈ ગયા છે ત્યારે વિદ્યાર્થીઓનું આખુ વર્ષ કોરોનાને કારણે લગભગ ઘરે જ વીત્યું છે એવામાં ધોરણ 12ના વિજ્ઞાનપ્રવાહને લઈે મોટી જાહેરાત કરવામાં આવી છે. 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાને લઈ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે. કે 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર આ અંગેનું ફોર્મ ભરી શકશે. આ વેબસાઈટ  છે

  • www.gseb.org. આ વેબસાઈટ પર બોર્ડે નક્કી કરેલી પરીક્ષા ફી સાથે ફોર્મ ભરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here