એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની બીજો દીકરો અનંત અંબાણી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અનંત લાંબા સમયથી રાધિકા મર્ચન્ટ (radhika merchant) ને ડેટ કરી રહ્યાં છે. રાધિકારને અંબાણી પરિવાર બહુ જ પસંદ કરે છે. 

:એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની બીજો દીકરો અનંત અંબાણી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અનંત લાંબા સમયથી રાધિકા મર્ચન્ટ (radhika merchant) ને ડેટ કરી રહ્યાં છે. રાધિકારને અંબાણી પરિવાર બહુ જ પસંદ કરે છે.

 1/15

મુકેશ અંબાણી પોતાના વેપારની જવાબદરી જલ્દી જ ત્રણેય સંતાન આકાશ અંબાણી (Akash Ambani), ઈશા અંબાણી (Isha Ambani) અને અનંત અંબાણીના હાથમાં રાખવાના છે. જ્યાં તેમનો મોટો દીકરો અને દીકરીના લગ્ન થઈ ગયા છે. ત્યારે જલ્દી જ બીજા દીકરાના પણ લગ્ન થઈ જશે. 

  2/15

એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, આકાશ અંબાણીના લગ્નમાં અનંત અંબાણીએ ઔપચારિક તરીકે પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટને આમંત્રણ આપ્યું હતું. 

  3/15

રાધિકા મર્ચન્ટ હાલ પોતાના પરિવારનો બિઝનેસ સંભાળી રહી છે.   

  4/15

રાધિકા મર્ચન્ટ અનેકવાર અનંત અંબાણી સાથે જાહેરમાં દેખાઈ ચૂકી છે.  

  5/15

રાધિકા મર્ચન્ટ અનેકવાર અંબાણી પરિવારના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂકી છે. તે સાસુ નીતા અંબાણીને પણ બહુ જ પસંદ છે.  

  6/15

અનંત અને રાધિકાની જોડી બહુ જ શાનદાર લાગે છે. અંબાણી પરિવાર સાથે નામ જોડાવાને કારણે રાધિકા મર્ચન્ટ  અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ છે.   

 7/15

અનંત અને રાધિકાની સગાઈની અફવા પણ ઉડી હતી. પરંતુ બાદમાં અધિકારિક રૂપે તેનુ ખંડન કરવામાં આવ્યું હતું. એ વાત પણ સામે આવી હતી કે, આખરે અંબાણી પરિવારે ગૂપચૂપ રીતે કેમ સગાઈ કરી.    

  8/15

થોડા સમય પહેલા મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન થયા, તેમાં પણ રાધિકાની હાજરી જોવા મળી હતી.   

  9/15

રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી અને ભાભી શ્લોકા ફિલ્મ પદ્માવતીના ઘુમર ગીત પર ડાન્સ કરતી સાથે દેખાઈ હતી.   

  10/15

રાધિકા મર્ચન્ટના પિતાનુંનામ વિરેન મર્ચન્ટ છે, તેઓ એક બિઝનેસમેન છે. 

  11/15

રાધિકા મર્ચન્ટનો પરિવાર મૂળ રૂપથી ગુજરાતના કચ્છનો રહેવાસી છે. પરંતુ હવે આખો પરિવાર મુંબઈ વસી ગયો છે. 

  12/15

રાધિકા મર્ચન્ટની માતાનું નામ શૈલા અને બહેનનું નામ અંજલી છે. 

13/15

રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ હેલ્થકેર, ફૂડ ઈન્ડસ્ટ્રીઝના બિઝનેસમાં છે. 

  14/15

ધીરુભાઈ અંબાણીની જેમ મર્ચન્ટ પરિવારમાં પણ રાધિકાના દાદા ગોર્વધનદાસએ મોટી મુસીબતોનો સામનો કરીને પોતાનો બિઝનેસ ઉભો કર્યો હતો.   

  15/15

આશા છે કે, રાધિકાને નીતા અંબાણી પોતાની નાની વહુ તરીકે પસંદ કરી ચૂક્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here