આગામી 31 મી ઓકટોબરના પ્રધાનમંત્રીના કાર્યકમ ને લઈને ગુજરાત સરકારનો એક પછી એક બેઠકનો દોર ચાલુ, પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ ને લઈને ગૃહ વિભાગે બેઠક શરૂ કરી, ગૃહ વિભાગના એસીએસ સંગીત સિંઘની અધ્યક્ષતા હેઠળ બેઠક, બેઠકમાં રાજ્યની તમામ સુરક્ષા એજન્સી હાજર, પ્રધાન મત્રી ના અમદાવાદ, ગાંધીનગર સહિત કેવડીયાના કાર્યકમ ને લઈ અને સુરક્ષા મુદે બંધ બારણે બેઠક શરૂ.