ગુજરાતમાં પીવાના અને સિંચાઇની પાણીની તંગી દૂર થશે. રાજ્યના 206માંથી 120 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15માંથી 3 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. મધ્ય ગુજરાતના 17માંથી 13 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13માંથી 13 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે.

 • ગુજરાતમાં પીવાના અને સિંચાઇની પાણીની તંગી દૂર થશે
 • રાજ્યના 206માંથી 120 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા
 • ઉત્તર ગુજરાતના 15માંથી 3 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા 

કચ્છના 20માંથી 3 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. જ્યારે સૌરાષ્ટ્રના 140માંથી 89 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં 80 ટકા પાણી સ્ટોરેજ થયું છે જ્યારે મધ્ય ગુજરાતના જળશયોમાં 95.22 ટકા પાણી સ્ટોરેજ કરી શકાયું છે. દક્ષિણ ગુજરાતના જળશયોમાં 100 ટકા પાણી સ્ટોરેજ કરી શકાયું છે. સૌરાષ્ટ્રના 11 જિલાના જળાશયોમાં 95.96 ટકા પાણી સ્ટોરેજ કરી શકાયું ચે. સરદાર સરોવરમાં 80.11 ટકા પાણી સંગ્રહી શકાયું છે. 

તરસ્યુ નહીં રહે ગુજરાત!  
 
ડેમ            પાણીની ટકાવારી

 • સરદાર સરોવર            87.89 ટકા
 • કરજણ                100 ટકા
 • દાંતીવાડા                67.71 ટકા
 • ધરોઈ                99.61 ટકા
 • પાનમ                81.88 ટકા
 • કડાણા                99.84 ટકા
 • હાથમતી                100 ટકા
 • મચ્છુ-1                100 ટકા
 • ઉકાઈ                100 ટકા
 • દમણગંગા                100 ટકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here