3 મહિનામાં ઓક્સિજનના ભાવ ડબલ, માગ 5 ગણી થઈ, રોજનો 6...

હોમ આઇસોલેશનમાં કોરોનાની સારવાર લેતા લોકો ઘરમાં ઓક્સિજન બોટલ રાખતા થયા, તેથી માગ વધીકુલ વપરાશના ત્રીજા ભાગની સયાજી-ગોત્રી હોિસ્પટલમાં જ ખપત